Headlines

પોરબંદરમાં બળાત્કારની ફરીયાદમાં આરોપીને છોડતી કોર્ટ

ભોગ બનનારે જ ફરીયાદના ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલાત આપી હોવાની હકીકતને અદાલતે મહત્વની ગણી પોરબંદરહાલ ભગાડી જવાની તથા બળાત્કારની ફરીયાદો સમાજમાં વધતી જતી હોય અને પ્રેમ સંબંધ થઈ જતા ધર છોડીને ભાગી ગયા બાદ બે-ચાર મહીના સાથે રહી અને પછી અન્ય કોઈ કારણોસર ઝગડો થાય ત્યારે…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં…

Read More

ઘરમાં મનોરંજન માટે પત્તા રમવા એ જુગારધારા હેઠળ ગુનો નથી: ગુજરાત હાઈકોર્ટ: ખાનગી એપાર્ટમેન્ટમાં મિત્રોના મનોરંજન માટે રમાતી રમત સામેના કેસ રદ કરવાનો મહત્વનો આદેશ

ધ ગ્રેટ વર્લ્ડ – અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો મિત્રો કે પરિચિતો પોતાના ઘરે નફા કે કમાણીના હેતુ વિના માત્ર મનોરંજન માટે પત્તા રમતા હોય, તો તેને જુગારધારાની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો ગણી શકાય નહીં. ન્યાયાધીશ પી. એમ. રાવલની અધ્યક્ષતામાં આ મામલે સુનાવણી કરવામાં આવી…

Read More

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે

ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કુંજન રાડિયા, જામ ખંભાળિયા         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં આવેલી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું…

Read More

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો-2025: હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે: અમિત શાહ

ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાંધીનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ…

Read More

ખંભાળિયા: ભેળસેળયુક્ત ઘીના જથ્થાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

– 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે – – ખંભાળિયાના મહિલાને એસ.ઓ.જી. પોલીસે સલાયાથી ઝડપ્યા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.          આ અંગે…

Read More

૩ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર**સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD)ના તાજા અહેવાલો અનુસાર, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (વાવાઝોડાની સ્થિતિ) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં એકસાથે ૩ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમોની સંયુક્ત અસરના પગલે આગામી ૪ થી ૫ દિવસ સુધી…

Read More

ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

Read More

રાજગોર બ્રાહ્મણ મરણ: ચૂણા/ભાવનગર

ચુણા નિવાસી હાલ ભાવનગર સ્વ વિજયાબેન દયાશંકર જાની (ઉ. વ ૭૫) તે સ્વ.દયાશંકર શિવશંકર જાની ના ધર્મ પત્ની તથા સ્વ પ્રભાશંકર દયાશંકર જાની તથા કૈલાશબેન જયેશકુમાર જોશી (અમૃતવેલ) ના માતુશ્રી તથા શ્રી રવિશંકર તથા રમીલાબેન ના દાદી તથા ચુણા નિવાસી સ્વ કનૈયાલાલા નારણજીભાઈ જાની તથા શ્રી રતિભાઈ નારણજીભાઈ ના નાનાભાઈ ના પત્ની તથા શ્રી લક્ષ્મીશંકર…

Read More