ભાણવડમાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ભાણવડ પંથકમાં આજથી આશરે ત્રણેક માસ પૂર્વે દારૂ સંદર્ભેના એક ગુનામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સુનીલ ઉર્ફે રવિ અરશી વરુ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. પરંતુ તે પોલીસને હાથ લાગ્યો ન હતો. આ વચ્ચે ભાણવડના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ…
