– જાણીતા મહિલા કલાકાર વિધિ ઠાકર દ્વારા 12 દિવસનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયામાં પ્રથમ વખત મહિલાઓ માટે નૃત્યાંજલિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જાણીતા કલાકાર વિધિ એચ. ઠાકર દ્વારા ગણાત્રા હોલ ખાતે 12 દિવસનો વર્કશોપ યોજાયો છે. આગામી શનિવાર તારીખ 19 મી થી […]
Author: Naran Baraiya
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ધરપકડના વિરોધમાં પોરબંદર કોળી સેના દ્વારા કલેકટરને આવેદન
મનોજ મકવાણા, પોરબંદર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પ્રભાસ પાટણના મોટા કોરીવાડમાં ડિમોલેશનની કાર્યવાહી વખતે લોકોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ પોલીસે ગેરબંધાણીય અને ગેરકાનૂની ધરપકડ કર હતી તેના વિરુદ્ધમાં અને ફરિયાદ રદ થાય તે માટે પોરબંદર કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા, હેમંત […]
એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે KYC ફરજિયાત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે: My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે […]
ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન
હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ હવે મામલતદારને
Kunjan Radiya, Jam Khambhaliya વર્તમાન સમયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધ્યું હોવાથી તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેથી એક વર્ષથી વધુ વિલંબ બાદ […]
પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…
પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય […]
પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો
ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી […]
છોકરીને ભગાડવાના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો મીઠાપુરના આરંભડાનો મહિપતભા ખંભાળિયામાં ઝડપાયો
– નાસ્તો કરતા આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: રાજુભાઈ રણછોડભાઈ સંચાણિયા (ઉ.વ. 67) તે મગનભાઈના નાનાભાઈ, સ્વ. રમેશભાઈના મોટાભાઈ તેમજ અમિતભાઈના પિતાશ્રી અને રવિના દાદા તથા અશ્વિનભાઈ ઓધવજીભાઈ નગેવાડીયા (જામનગર)ના બનેવી તારીખ 14 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું શુક્રવાર તારીખ 18 ના રોજ સાંજે 4 થી 5 અત્રે ગુર્જર સુતા જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે […]
ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી […]
