ભાવનગરની ચિત્રા જીઆઇડીસી માં ટાયર્સના ગોડાઉન-ફરસાણની ફેક્ટરીમાં ભીષણ આગ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૧ ભાવનગરના ઔદ્યોગિક વિસ્તાર ચિત્રા જીઆઈડીસીના ફરસાણના ગોડાઉનમાં આગ લગતા અને ઘડીભરમાં વિકરાળ રૂપ ધારણ કરતા બાજુમાં જ આવેલ ટાયરના -ગોડાઉનમાં આગ પ્રસરી હતી આથી આગ બેકાબુ બની ગઈ હતી. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ત્રણેય ઝોનની ટિમ કામે લાગી ત્યારે કલાકોની ભારે જહેમત અને બે લાખ લીટર કરતા પણ વધુ પાણીનો…
