Headlines

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનમાં ગુરુવારે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025…

Read More

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક…

Read More

ફરિયાદકા નજીકથી 6.70 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હર્ષદ ઝડપાયો: પોલીસને ભાવનગરના દિપક અને રવિની તલાશ

ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૪  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ…

Read More

ખંભાળિયાના વોર્ડ નં. 1 માં ગટરનો સળગતો પ્રશ્ન હલ કરવા જાગૃત સદસ્યની જહેમત

– જે.સી.બી. જેવા સાધનોથી વોંકળાને ચોખ્ખો કરાવાયો – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીકથી રેલવે ફાટક સુધીના માર્ગમાં આવેલી એક જૂની અને વિશાળ ગટર કે જે ચોમાસાના સમયમાં સ્થાનિકો માટે શિરદર્દ સમાન હતી, આ ગટરને ચોખ્ખી કરાવવા વોર્ડ નં 1 ના જાગૃત અપક્ષ સદસ્ય દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં…

Read More

પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ…

Read More

Trump Effect: ભાવનગર વાળંદ સમાજના આગેવાનોની ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ સાથે બેઠક યોજાઈ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૬સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા શહેર ભાજપ ના નવ નિયુક્ત અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગેવાનોએ પ્રમુખ ને  બુકે આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં સમસ્ત વાળંદ સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, સિનિયર જ્ઞાતિ અગ્રણી રાજુભાઈ પરમાર,…

Read More

ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 નર્મદા જિલ્લાના એકતા નગરમાં યોજાશે

‘શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ 29 થી 31 દરમિયાન ચિંતન (હરેશ જોશી – એકતાનગર) ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા…

Read More

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયુંજામ

ધ ગ્રેટ વર્લ્ડ,ખંભાળિયા ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ…

Read More