મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન
– ત્રણ વર્ષ માટે કુલ રૂ. 12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે – જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં નયારા એનર્જીનો સહયોગ – કુંજન રાડિયા, ગાંધીનગર, તા. ૧૯-૦૩-૨૦૨૫ રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બે એમ.ઓ.યુ. (MOU) સાઇન…
