શંભુ સિંહ, ભાવનગર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025 […]
Tag: BHAVNAGAR
ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી
હરેશ જોષી, ટીમાણા ગણેશ શાળા – ટીમાણાના ધોરણ 5 ના બાળકોએ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો, ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો તેમજ બાળકોને પ્રિય અને આનંદ સાથે જોવા અને જાણવા મળે તેવું સ્થળ […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી […]
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં “વિશ્વ શ્રવણ દિવસ” ની ઉજવણી
ભાવનગર 3જી માર્ચ, 2025 ના રોજ, બાળરોગ વિભાગે, બાળરોગ વિભાગના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર) અને ENT વિભાગના સહયોગથી, બાળરોગ વિભાગ સેમિનાર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે “વિશ્વ સુનાવણી દિવસ 2025” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. સુશીલ ઝા (ડીન, જીએમસી ભાવનગર અને એચઓડી ઇએનટી […]
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ બાવળિયાળી મંગળવાર તા.૪-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ […]
નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રીનું અવસાન
ભાવનગર ૧-૩-૨૦૨૫ અને શનિવારના રોજ ભાવનગર નાગરિક બેન્કના પૂર્વ ડાયરેક્ટર અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ઉમંગભાઈ જોશી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ તેજસભાઈ જોશીના માતાશ્રી સ્વ. મીનાબેન નરેન્દ્રભાઈ જોશીનું ૭૭ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થતા ભાવનગર શહેરના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સિંધુનગર સ્મશાન ખાતે સ્વર્ગસ્થના અગ્નિસંસ્કારમાં શહેરના બ્રહ્મસમાજ સહિત સર્વપક્ષોના […]
આને કહેવાય ૧૦૮: સિહોરની વંદાવન સોસાયટીમાં વર્ષોથી જામેલી ગંદકી એક ફોનથી ગાયબ
કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના સિહોરની વંદાવન સોસાયટીમા વષૉથી ગંદકી ને કારણે આજુબાજુ ના રહિશો ને દુગૅધ તેમજ મચ્છરો તેમજ જેરી જીવજંતુ નો ખૂબ જ ત્રાસ હોવાથી ઘનશ્યામભાઈ પરમારને સોસાયટીમા થી માત્ર એક ફોન કરીને મુશ્કેલીઓ જણાવતાં ૫ જ મીનીટ મા જી સી બી સાથે લઈ ને ઓન થ સ્પોટ સ્થળ પર આવી તુરત કાયૅવાહી […]
અવસાન નોંધ: ક્ષત્રિય મરણ: ભાવનગર/ સુરેન્દ્રનગર
🕉️ અવસાન નોંધ🕉️ //ક્ષત્રિય મરણ// મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા […]
ભાવનગરમાં લોહાણા મહાપરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતિષ વિઠ્ઠલાણીની ઉપસ્થિતીમાં 4 માર્ચે બેઠક યોજાશે
સુમીત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વ માં લોહાણા રઘુવંશી પરિવારો ની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ અને તેના માર્ગદર્શન થી ચાલતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આયોજન ના ભાગરૂપે તા. ૪-૩-૨૦૨૫ ને મંગળવાર સાંજે 7 કલાકે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે મહાપરિષદ ના વૈશ્વિક અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઈન્ટર નેશનલ બિઝનેસ ફોરમ ની ટીમ ઉપસ્થિત રહી ને […]
