દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેઠક યોજી યુ.સી.સી. અંગેના મંતવ્યો મેળવતા સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યો
– સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે લોકોના વિચારો જાણવા આવશ્યક: સી.એલ.મીણા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૩૦૨૫ દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુ.સી.સી. (UCC) સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં…
