Headlines

હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ – “હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, અઢી દાયકાથી આ વાઈરસની ઓળખ થઈ છે”

રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જામ ખંભાળિયા, તા. ૦૬-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)

Read More

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી

મુકેશ પંડિત, ઈશ્વરીયા ​ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…

Read More

ભાણવડ નજીક સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬        ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

ફરિયાદકા નજીકથી 6.70 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હર્ષદ ઝડપાયો: પોલીસને ભાવનગરના દિપક અને રવિની તલાશ

ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૪  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ…

Read More

ભાવનગરના હાથબ ગામના ભોળાભાઈ લાખાભાઈ ઢાપા કેફી પીણું પીધેલી હાલતમાં ઝબ્બે

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન હાથબ ગામના એક ઈસમ નશાની હાલતમાં ઝડપાયા છે. ઘોઘા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ ઉકાભાઈ મોભ અને અન્ય સ્ટાફ હાથબ ગામના બસ સ્ટેન્ડથી આગળ ટોડાના ઢાળ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન સાંજે…

Read More

પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે અવસાન

મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી…

Read More

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી…

Read More

ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫       કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા…

Read More

હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે

– સાબરકાંઠાની યુવતીને સપનું આવ્યું હતું કે દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે અને… કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા: એક ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       કલ્યાણપુર તાલુકાના કનકપર…

Read More