Headlines

માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી

[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]] માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!! પોરબંદરમાધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ…

Read More

વનતારા સ્થાપના દિવસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્યપ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર, 2 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ,…

Read More

મેડ્રિડ વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોના હજારો શિક્ષકોની હડતાળ અને આંદોલનની ચીમકી

ધ ગ્રેટ વર્લ્ડ, મેક્સિકો સિટી મેક્સિકોમાં સરકારી શાળાના શિક્ષકો અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નેશનલ એજ્યુકેશન વર્કર્સ યુનિયનના આશરે ૩,૦૦૦ થી વધુ શિક્ષકોએ કૂચ કરીને શિક્ષણ મંત્રાલય ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ‘શિક્ષક દિવસ’ ના અવસરે એકત્રિત થયેલા આ શિક્ષકોએ સરકાર સમક્ષ તેમના વેતનમાં સારો એવો…

Read More

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ‘ધ ગ્રાન્ડ હેવન’ એ જીત્યો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર, ૨ જૂન: વૈશ્વિક ફલક પર ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાનો ડંકો ફરી એકવાર વાગ્યો છે. લંડન ખાતે આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી કન્ટેન્ટ-આધારિત ફિલ્મ ‘ધ ગ્રાન્ડ હેવન’ (The Grand Heaven) ને ‘શ્રેષ્ઠ પ્રાદેશિક ફીચર ફિલ્મ’ (Best Regional Feature Film) નો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ…

Read More

ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી: આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા,     ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.       યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9…

Read More

ખાંભોદરના ખાણ ખનીજના કેસમાં હીટાચી મશીન છોડવાનો હુકમ ક૨તી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે…

Read More

રાજકોટ ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે

ભાવનગર રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન…

Read More

ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી

ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી અમિત શાહે ફોન કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યસભાની ટિકિટ તેમને આપવાનું પસંદ કર્યું છે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી અમિત શાહને ટિકિટ સ્વીકારી હોવાની સંમતિ આપી ગોવિંદભાઈ આવતીકાલે ગુરુવારે ગાંધીનગર જશે અને રાજ્યસભાના સાંસદ તરીકે ફોર્મ ભરીને તેની…

Read More

પોરબંદરની ગોઢાણિયા મહિલા કોલેજનું બી.એસસી. હોમ સાયન્સમાં ૧૦૦ ટકા પરિણામ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સિદ્ધિ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એસસી. હોમ સાયન્સ સેમેસ્ટર ૬નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પોરબંદરની ડો. વિરમભાઈ રાજભાઈ ગોઢાણિયા મહિલા કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ ક્રમે સોલંકી નિશાએ ૮૨.૭૨ ટકા, બીજા ક્રમે મોઢવાડિયા દિશાએ ૭૬.૩૬ ટકા અને તૃતીય ક્રમે વાંદરિયા મહેકે…

Read More