દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…
જેલમાંથી છૂટેલો પાકો કેદી ફરાર
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલો એક પાકો કેદી નિર્ધારિત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહેશ ઉર્ફે બબી મનસુખભાઈ ડાભી (રહે. ધરમપુર પાટીયા, વણકરવાસ, પોરબંદર, ઉંમર વર્ષ: ૩૪) ને નામદાર હાઈકોર્ટના આદેશથી જામીન આપવામાં આવ્યા હતા. તેને ૧૪/૦૪/૨૦૨૬ ના રોજ જેલમાં…
૫ વર્ષની બાળકી નૈત્રીએ શેત્રુંજય મહાતીર્થની ‘છ ગાઉ’ની પદયાત્રા કરી અનોખી ભક્તિ પ્રગટ કરી
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧ શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર ૫ વર્ષની વય ધરાવતી બાળકી નૈત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ‘છ ગાઉ’ની પદયાત્રા પગે ચાલીને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.આજરોજ તા. ૧/૩/૨૦૨૬ના…
નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…
સરદાર વલ્લભભાઈ પટેલની જેલ યાત્રાની 96મી વર્ષગાંઠ : ભાવનગરમાં જિલ્લા જેલ ખાતે સરદાર યુવા મંડળ દ્વારા કાર્યક્રમ
વિપુલ હિરાણી ભાવનગર તા.૬ આજે ૭ મી માર્ચ ૧૯૩૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની રાસ ગામે થી અંગ્રેજ અમલદારો ધરપકડ કરી હતી આથી સરદાર સાહેબ ની સૌ પ્રથમ વાર જેલ યાત્રા ની ૯૬ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા જેલમા યોજાશે. સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં તારીખ સાતમી માર્ચ સવારે…
‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ…
જુના મનદુઃખમાં ધમકી અને તોડફોડ કરનાર પાંચ આરોપીઓને જેલ સજા
રાણાવાવ કોર્ટે તમામ આરોપીઓને બે વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવરાણાવાવમાં જૂની અદાવત રાખીને તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અદાલતે પાંચ આરોપીઓને કડક સજા સંભળાવી છે. આ કેસની વિગત મુજબ, મામલતદાર ક્વાર્ટર પાસે રહેતા ફરિયાદી જાગૃતિબેન સંજયભાઈ ઓડેદરા અને તેમના પતિ સંજય જીવાભાઈ ઓડેદરા દિવાળીના તહેવાર…
ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત
ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…
પોરબંદરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા ચિત્રકારોનું પ્રદર્શન યોજાશે
પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 8મી માર્ચ 2025વિશ્વ મહિલા દિવસ અન્વયે પોરબંદર વિસ્તારના મહિલા ચિત્રકારો માટે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર માટે આ પ્રદર્શન માટે કોઈપણ…
