Headlines

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે…

Read More

ભારતમાં મતદાર યાદી સુધારણા માટે મેગા ડ્રાઈવની શરૂઆત

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ​ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી સામાન્ય અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં મતદાર યાદી સુધારણાના ત્રીજા અને સૌથી મોટા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે આજે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ હેઠળ ૨૨ રાજ્યોના કરોડો મતદારોની વિગતો ચકાસવામાં આવશે. આ વખતે ચૂંટણી પંચે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે….

Read More

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026: ભાવિ પેઢી માટે સુરક્ષિત અને જવાબદારીપૂર્વકનું AI વારસો છોડવો એ આપણી પ્રાથમિકતા – PM મોદી

​ ​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ સમિટના ચોથા દિવસે વડાપ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અકલ્પનીય ગતિ અને તેના નૈતિક ઉપયોગ પર મૂક્યો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ​રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી “ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026” આજે તેના ચોથા દિવસે પ્રવેશી છે. આ વૈશ્વિક સ્તરની સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા…

Read More

ચીની વિદેશ મંત્રાલયનું તાઇવાન મુદ્દે આક્રમક વલણ: સૈન્ય કવાયતથી એશિયામાં તણાવ

​ધ ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ​ચીની વિદેશ મંત્રાલયે આજે તાઇવાન સ્ટ્રેટમાં ચાલી રહેલી વ્યાપક અને આક્રમક સૈન્ય કવાયત અંગે અત્યંત કડક નિવેદન જારી કર્યું છે. ચીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તાઇવાન તેમનો અભિન્ન અને અતૂટ ભાગ છે, અને તેના એકીકરણ માટે ચીન કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ સૈન્ય અભ્યાસમાં ચીની પક્ષે સેંકડો…

Read More

ભાવનગર રેલવે ડિવિઝનમાં ગુરુવારે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025…

Read More

ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામે રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

પોલીસે દરોડો પાડીને 11,200 રૂપિયાની રોકડ અને ગંજીપત્તાના પાના જપ્ત કર્યા, તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામની સીમમાં અને શ્મશાન વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ હકીકત મળી હતી…

Read More

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…

Read More

ભાવનગરમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાયી અનુમાન જયંતિ

રાજભા ગોહિલ, ભાવનગર હનુમાન જયંતી અને શનિવારના શુભ દિવસે શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, તળાજા રોડ ભાવનગર ખાતે 125 થી વધુ નાના નાના બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તેમજ એક વિશિષ્ટ સન્માન સમારંભ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો , જેમાં એસ ટી રાજનનું નાના નાના બાળકો તથા સ્વપ્નેશ્વર…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ભાણવડ ખાતે સોમવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભાણવડમાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, સવારે 9 વાગ્યે થશે.        આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી…

Read More